Random Video

ભરૂચમાં શાળાઓએ વેપાર શરુ કર્યો? ઊંચા ભાવે નોટબુક વેચાણનો વિવાદ, DEOની ચેતવણી...

2025-06-07 3 Dailymotion

ભરૂચમાં શાળાઓમાં ઊંચા ભાવે ચિહ્નિત નોટબુક વેચાણનો મામલો ઉછળ્યો છે જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક કાર્યવાહી અંગેની ચેતવણી આપવામાં આવી છે.